તમારા માટે, તમારી સાથે, સતત…
Browsing Category

Readers Feedback

‘અભિયાન’, ઈ-ટીમ

નેટસેવી રીડર્સને 'અભિયાન'નું આમંત્રણ... 'અભિયાન' દેશ-વિદેશમાં રહેલા ગુજરાતી વાચકો માટે ઓનલાઇન સબસ્ક્રિપ્શનની સવલત છે. http://abhiyaanmagazine.com/subscribe/ આપ ઘરેબેઠાં 'અભિયાન'નું લવાજમ ભરી શકો છો. નિયમિત રીતે 'અભિયાન'ની આપના લેપટોપ અથવા…

જયેશ પરીખ, સાંતાક્રૂઝ, મુંબઈ

અગ્રેસર 'અભિયાન'ની ઈ-એડિશન... 'અભિયાન'ની ઈ-એડિશન માટે ઓનલાઇન સબસ્ક્રાઇબ કર્યું. 'અભિયાન' તરફથી ઇ-એડિશન ત્વરિત મળી. 'અભિયાન'નો આખો અંક એક બેઠકે વાંચી લીધો. મઝા આવી. વિવિધ વિષયો અને સરળ રજૂઆત સાથે તમામ લેખો ગમ્યા. કાર્ટૂન્સની તો મઝા જ કંઈ ઓર…

જયશ્રી છેડા, બેંગલુરુ

ગૂગલ - ભારતીય નારીને આપ્યું ગૌરવ...'દેશનાં પ્રથમ મહિલા ડોક્ટર આનંદીબાઈનાં ડૂડલકાર કાશ્મીરા સરોદે'વાળા લેખમાં વિગતો જાણી. ગૂગલે તેના ડૂડલ ઇમેજમાં દેશની બે સન્નારીઓને ગૌરવ બક્ષ્યું તે આનંદની વાત છે. કાશ્મીરા સરોદે ઇલેસ્ટ્રેટ કરેલી ડૂડલની…

વિક્રમ પટેલ, સોજીત્રા

સહકારી ધોરણે ખેતી - નફાની ખેતી... 'આવી ખેત મંડળી ગામે-ગામ હોવી જોઈએ'માં વિગતો ઉપયોગી બની રહી. સહકારી ધોરણે સહિયારા પ્રયાસથી આણંદ જિલ્લાનાં ચાર ગામો ખેતી વ્યવસાય કરે છે તે અન્ય ગામો માટે ઉદાહરણરૃપ બની રહેશે. 'કલિયુગે સંઘ શક્તિ'નો મંત્ર…

જયદીપ ગજેરા, સુરત

તમામ મનોરંજન ઈવેન્ટનો 'અવેન્જર્સ' 'બાપ રે, આટલા બધા સુપરહીરો એકસાથે એક જ ફિલ્મમાં...' વિગતો રોચક રહી. વાંચવી ગમી. 'અવેન્જર્સઃ ઇન્ફિનિટી વૉર' ફિલ્મને લઈ તેની આશ્ચર્યજનક માહિતી વાંચી એવું લાગ્યું કે હાલના તમામ એન્ટર્ટેઈનમૅન્ટ ઈવેન્ટનો બદલો લઈ…

અશોક દેસાઈ, અમલસાડ

બાળકોની ગળથૂથીમાંથી વાર્તા ક્યાં ગઈ.. 'ગુજરાતી બાળસાહિત્યનો મૃત્યુઘંટ વાગી રહ્યો છે'માં વિગતો અભ્યાસપૂર્ણ રહી. બાળકોને ગળથૂથીમાં જે 'જ્ઞાન' આપવાનું હતું તે અદ્રશ્ય બની ગયું. કુમળા માનસ પર મોબાઇલ-એપ્સ, કમ્પ્યૂટર જેવા ડિવાઇસિસે ભરડો લઈ લીધો…

શ્રેયા શ્રોફ, પાલનપુર

નવા વિચારોની લહેર... 'અભિયાન'માં 'ચર્નિંગ ઘાટ' નવી જનરેશન માટે વાંચવાનું ભાથું પીરસે છે. નવી સોચ અને નવા વિચારોની પ્રતીતિ થાય છે.

બિમલ દેસાઈ, સુરત

કાર્ટૂન્સ - સો વાતનું એક તીર... 'અભિયાન'માં કાર્ટૂન્સ લાજવાબ રહે છે. સો વાતની એક વાત કરી તાતાતીર ઠોકે છે. સાંપ્રત ઘટનાઓનું દર્પણ બની રહે છે.
Translate »