તમારા માટે, તમારી સાથે, સતત…
Browsing Category

Readers Feedback

મેહુલ અધિકારી, શિકાગો

આજે પણ તે શબ્દો જીવનને ઝંકૃત કરે છે.. - 'અભિયાને' સ્વામી વિવેકાનંદજીનાં પ્રવચનો સાથે સંકળાયેલા ઇતિહાસને તાજો કર્યો. સ્વામીજીએ ભારતનું પ્રતિનિધિત્વ કરી સર્વ ધર્મ સમભાવની ભારતીય હિન્દુ સંસ્કૃતિને જીવંત રાખી તે આપણા માટે ગૌરવપ્રદ ઘટના બની…

વિનાયક દેશમુખ, નાસિક

ધાર્મિક કટ્ટરવાદના વિરોધી... - 'અભિયાને' સ્વામી વિવેકાનંદજીના જીવનનાં એવાં પાસાંઓની છણાવટ કરી જે આજની યુવા પેઢી કદાચ તેનાથી વંચિત રહી હોય. સ્વામીજી સનાતન ધર્મવાદથી પ્રેરિત અન્ય ધર્મોના આદરની અપેક્ષા ધરાવતા, પરંતુ ધાર્મિક કટ્ટરવાદની અવગણના…

ડો. મુકેશ મહેતા, જૂનાગઢ

'અભિયાન' ઇઝી ટુ રીડ ઓન ડેસ્કટોપ... - 'અભિયાન'નું ઓનલાઇન સબસ્ક્રિપ્શન ભર્યા બાદ નિયમિત 'અભિયાન' મળતું રહે છે. વિવિધ વિષયો સાથેના લેખો વાંચવા મળતા રહે છે. વાંચવાનો આનંદ રહે છે.

ઘનશ્યામ એચ. ભરૃચા, મુંબઈ

વિશ્વમાં વિવેકાનંદનાં પ્રવચનો અજોડ... - 'અભિયાને' દિગ્વિજયી પ્રવચનોનાં સવાસો વર્ષની ઉજવણી નિમિત્તે સ્વામી વિવેકાનંદજીનાં કાર્યોનાં વિવિધ પાસાંઓનો ઉલ્લેખ કરી તેમનાં સંસ્મરણો તાજા કર્યાં. વિદેશમાં ખાસ કરીને શિકાગોમાં યુવાનોનું દિલ જીતનાર…

વિભૂતિ નાગર, સિદ્ધપુર

ગોલ્ડન ગર્લ સરિતા - કોન્ગ્રેચ્યુલેશન... - ગુજરાતના ડાંગ જિલ્લાના કરાડી આબા ગામની સરિતાએ વિશ્વસ્તરે દેશનું નામ ઉજ્જવળ કરી રાજ્યનું ગૌરવ વધાર્યું. એશિયાડ ગેઇમ્સની રીલે દોડમાં બેસ્ટ પરફોર્મન્સ સાથે ગોલ્ડ મેડલ જીત્યો તે બદલ અભિનંદન. સરિતાની…

યજ્ઞેશ ત્રિવેદી, અમદાવાદ

સમાજે નક્સલ ચહેરો જોયો... - 'અર્બન નક્સલીઓની અસલિયત શું છે' તેમાં સમાજે નક્સલવાદીઓનો ચહેરો જોયો.  દેશના કહેવાતા બુદ્ધિજીવીઓ 'નક્સલ'ની વાતો કરે ત્યારે તેમની બાલિશ દલીલોમાં સમાજને તોડવાના કારસાની ગંધ જરૃર આવે છે. નક્સલીઓની અન્ડરગ્રાઉન્ડ…

નારાયણ જોશી, ઔરંગાબાદ

'ચાની ચૂસકી' માટે મહિલાઓનું યોગદાન.. - 'અભિયાન'માં 'મહિલાઓએ સો વર્ષ માટે રોજગારીની સર્જન કર્યું'માં વિગતો વાંચી આનંદ સાથે ગૌરવની લાગણી થઈ. 'સારુડીહ' બ્રાન્ડની ચાનું ઉત્પાદન છત્તીસગઢની ગ્રામીણ મહિલાઓએ શરૃ કર્યું જેમાં અસંખ્ય મહિલાઓને રોજગારી…

ચંદ્રશેખર દેશપાંડે, અમદાવાદ

રિયલ ઍડિક્શન - 'અભિયાન'ની કવર સ્ટોરી 'પબજી ગેમનું ડ્રગ્સ જેવું ઍડિક્શન'માં વિગતો અર્થસભર બની રહી. મોબાઇલ પર રમાતી આ ગેમ માનસિક બદલાવમાં ગંભીર પરિણામો આપી રહ્યાની હકીકતો જાણવા મળી. મોબાઇલ અને કમ્પ્યુટર પર રમાતી આ ગેમનું વળગણ એટલી હદે વધી…

અમરીષ વાઘેલા, અમરેલી

સાવજની સુરક્ષામાં લાપરવાહી... - એશિયાટિક લાયન માટે એકમાત્ર અભયારણ્ય ગુજરાતનું ગીર છે. ગીરમાં સિંહના સાગમટે થયેલાં મોતની વિગતો અકળાવનારી રહી. સિંહ દર્શન અને લાયન શૉનું થતું ગેરકાયદે આયોજન, અપૂરતો પેટ્રોલિંગ સ્ટાફ અને સિંહના મારણની અછત…
Translate »