શ્રેયા શ્રોફ, પાલનપુર
રિઝલ્ટ ઓરિએન્ટેડ કરિયરની વાત...
'અભિયાન'માં નવી ક્ષિતિજ કોલમમાં વ્યવસાયલક્ષી અભ્યાસક્રમોની સચોટ માહિતી વાંચવા મળે છે. જે-તે ફિલ્ડ રોજગારીની શક્યતા વધુ હોય અને તેની યોગ્યતાની વિગતવાર માહિતી જાણવા મળે છે. ખાસ તો રિઝલ્ટ ઓરિએન્ટેડ કરિયર બનાવવા…
અશોક દેસાઈ, અમલસાડ
બુનિયાદી શિક્ષણ: પાયાથી શરૃઆત...
બુનિયાદી શિક્ષણ આપણી સમાજરચના અને શિક્ષણ વ્યવસ્થા માટેની પાયાની ઈંટ છે. બુનિયાદી શિક્ષણ લીધેલા વિદ્યાર્થીઓ અર્થોપાર્જનની સાથે સમાજરચનાનો હિસ્સો બની રહે છે. હાલમાં સમાજમાં જે વિસંગતતા જોવા મળે છે તે મોડર્ન…
અનિલ જેઠવા, વેરાવળ
શાળાકીય પ્રવાસોમાં સલામતી ક્યાં ?
શાળાના વિદ્યાર્થીઓ માટે શૈક્ષણિક હેતુસર પ્રવાસના આયોજન થતાં હોય છે. હવે તો પ્રાઇવેટ ક્લાસીસવાળા પણ મનોરંજન માટે પ્રવાસનું આયોજન કરતા હોય છે. આવા પ્રવાસોમાં બાળકોની સલામતીના મુદ્દે કોઈ પગલાં લેવામાં આવતાં…
ચિરંતન દવે, અમદાવાદ
ગ્રાઉન્ડ રિપોર્ટ સાથે તારણો જોડવા...
'રાજ્ય સરકાર હૅલ્થ અને એજ્યુકેશન પાછળ રકમ ફાળવતી નથી તે બાબતે સેન્ટર ફોર ડેવલોપમેન્ટ અલ્ટર્નેટિવ (સીએફડીએ)ના તારણ સામે રાજ્યમાં શિક્ષણ ક્ષેત્રે નવ યુનિ.માંથી ૫૬ યુનિવર્સિટીઓ કાર્યાન્વિત થવી અને આરોગ્ય…
જયદીપ પઢિયાર, અમરેલી
કચકડામાં કંડારાતું રાજકારણ...
દેશમાં સિનેમાની 'સ્ટોરી થિમ'માં છેલ્લા દસકમાં ઘણો બદલાવ આવ્યો છે. દસકવાર જોઈએ તો શરૃઆત ધાર્મિક કથાઓથી થઈ. ત્યાર બાદ આઝાદીની વાતોને લઈ સિનેમા બનતી. સિત્તેર એંશીના દસકમાં લવ સ્ટોરી અને સામાજિક કથાઓ પર સિનેમા…
રામકૃષ્ણ શાસ્ત્રી, ગોંડલ
વિશ્વનો સૌથી મોટો રિલિજિયસ ફેર: મહાકુંભ
પ્રયાગરાજમાં આયોજિત મહાકુંભ વિશ્વનો સૌથી મોટો ધાર્મિક મેળાવડો બની રહ્યો છે. વિદેશોમાંથી લાખો શ્રદ્ધાળુઓ કુંભમેળામાં આવી રહ્યા છે તે આપણા માટે ગૌરવ છે.
રવિ જાડેજા, સુરત
કાદર ખાનને શ્રદ્ધાંજલિ...
કાદર ખાન હિન્દી સિનેમાનું ન ભુલાય તેવું પાત્ર હતા. કોમેડીમાં પણ જીવનનું સત્ય જોવા મળતું, સદાબહાર
કલાકારને વંદન...
જિજ્ઞેશ ગોસ્વામી, ભરૃચ
ન ભૂતો ન ભવિષ્યતિ...
'અભિયાન'એ મહાકુંભની રોચક માહિતી પીરસી. મહાકુંભના આયોજનથી લઈ તેના ઇતિહાસ અને પૌરાણિક કથાની વાતો રસપ્રદ રહી. પ્રયાગરાજ ખાતે આકાર લઈ રહેલો મહાકુંભ સ્વયંભૂ ઉત્સવ મેળો છે. મહાકુંભના આયોજન માટે કરવામાં આવેલી વ્યવસ્થા અને…
જયેશ સુરાણા, મુન્દ્રા
જામીનાં કાર્ટૂન્સ રસપ્રદ... - જામીનાં કાર્ટૂન્સ રસપ્રદ રહે છે.
શ્રીપાલ શાહ, કલિકુંડ (ધોળકા)
વ્યાખ્યાનમાં સર્વધર્મ સમભાવનો રાગ... - 'કચ્છના મુસ્લિમ યુવાન જૈન ધર્મના વિદ્વાન'માં જન્મે મુસ્લિમ એવા ડૉ.રમજાન વિશે વિગતો જાણી આનંદ થયો. અભ્યાસ અને સંશોધનની જિજ્ઞાસુ વૃત્તિ ધરાવતા ડો. રમજાને વિવિધ ધર્મો પર અભ્યાસ કરી પોતાની વ્યાખ્યાનમાળામાં…