તમારા માટે, તમારી સાથે, સતત…

હિતેશ બ્રહ્મભટ્ટ, નડિયાદ

0 65

કાર્ટૂન્સ: લાજવાબ…
‘અભિયાન’માં જામીનાં કાર્ટૂન્સ લાજવાબ રહે છે. ઘટના ધાર્મિક હોય કે રાજકીય, તેના કાર્ટૂન્સ વેધક રહે છે. કોઈ પણ જાતિ-ધર્મ કે પક્ષાપક્ષીથી પર ન્યૂટ્રલ મેસેજ કાર્ટૂન્સ દ્વારા જાણવા મળે છે.

Leave A Reply

Your email address will not be published.

Translate »