તમારા માટે, તમારી સાથે, સતત…

ફાલ્ગુની શેલત, વડોદરા

ઇફેક્ટિવ ડ્રાઇવ ફોર…

'વહાલા વિદ્યાર્થીઓને.....'માં દેશમાં શિક્ષણ જગતમાં એક નવી પહેલ જોવા મળી. દેશના  વિદ્યાર્થીઓએ પૂછેલા પ્રશ્નોના વડાપ્રધાન દ્વારા અપાયેલા જવાબો એક પ્રેરણાદાયી પહેલ બની રહી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા લખાયેલ 'એક્ઝામ વૉરિયર્સ' વિદ્યાર્થીઓ…

દશરથ પટેલ, અમદાવાદ

વૈચારિક મૂલ્યોનો વારસો...

'અભિયાન' સતત ત્રણ દાયકાથી વાચકો સમક્ષ કરન્ટ ટોપિકના વિશ્લેષણથી લઈ ફૅમિલી કન્ટેન્ટ્સ સાથે રોચક વાચન સામગ્રી પીરસે છે. યુવા લેખકોને અગ્રિમ સ્થાન આપી તેમના વૈચારિક મૂલ્યોની માવજત કરે છે. કોઈ પણ પૂર્વગ્રહ વગર 'ન્યૂઝ'ના 'વ્યૂઝ'માં તટસ્થતા અને…

યજ્ઞેશ ત્રિવેદી, અમદાવાદ

કૌભાંડો ગણતરીપૂર્વકના જ બને…

.'જાહેર ક્ષેત્રની બેન્કોમાં બની રહેલા નાણાકીય કૌભાંડ ગણતરીપૂર્વકના હોય છે. સામાન્ય ખાતેદારની લોનના ત્રણ હપતા ના ભરાયા હોય તો બેન્ક તે ખાતેદારની પાછળ હડકાયું શ્વાન 'ભોરાયું' થયું હોય તેમ તેની પાછળ પડી જાય છે 'સરકાર' તો તેની 'ગણતરી' અને…

કાર્ટૂન્સ

એ.એચ. જામીના કાર્ટૂન્સ

અભિયાનમાં કાર્ટૂન્સની મઝા માણો....
Translate »