તમારા માટે, તમારી સાથે, સતત…

શ્રીધર પુરોહિત, ગોંડલ

'મુદ્રારાક્ષસ'એ ખેલ પાડી દીધો... 'અભિયાન'માં લોકપ્રિય હાસ્ય લેખક જગદીશ ત્રિવેદીની કોલમમાં મુદ્રારાક્ષસે ખેલ પાડી દીધો. ટૅક્નિકલ ક્ષતિને સ્વીકારીએ તો પણ લેખમાં હેડિંગ અને પેટા હેડિંગમાં રહી ગયેલી મુદ્રારાક્ષસની ક્ષતિ અમારા જેવા વાચકોના ધ્યાન…

હિમાદ્રી છેડા, હૈદરાબાદ

પુષ્પો થકી નિરામય…

પુષ્પો થકી નિરામય સ્વાસ્થ્ય... નિરામય આરોગ્ય માટે ઘણી બધી સારવાર પદ્ધતિની જાણકારી લોકોમાં હોય છે, પરંતુ 'અભિયાન'માં 'દર્દ નિવારક પુષ્પો'માં ફૂલોના અર્ક-રસથી હઠીલા દર્દો અને શારીરિક પીડામાં રાહત મેળવી શકાય તેની રોચક અને માહિતીપ્રદ વિગતો…

સુમંત સેવક, ડાકોર

કલિયુગનું સત્ય...

કલિયુગનું સત્ય... 'વનરાજ તો ગાયુંને ધાવશે...'માં કૃતિલેખકે કલિયુગનો વરતારો આપ્યો. 'ઘરડાઘર, માવતર છોડીને આવે ને / એ ટોમીને રૃમ એસી આપે...' જેવી કડીઓ હૃદયસ્પર્શી રહી. કલિયુગનું ચિત્ર કવિતામાં રજૂ કરી 'અખા'ના છપ્પા યાદ આવી ગયા.

શૈલેષ પરમાર, પાલનપુર

'ઓક્સોફેમ' ઉવાચઃ 'ગરીબોના…

'ગરીબો સાથે અમે જોડાયેલા છીએ, ગરીબી અમે જોઈ છે, ગરીબ કલ્યાણ અમારું પ્રથમ લક્ષ્ય છે....' જેવાં વચનો-પ્રવચનોની પોલ 'ઓક્સોફેમે' ખોલી આપી. ખાલી પ્રચાર કરવાથી ગરીબોના પ્રશ્નો નહીં ઉકલે. સમાજના ગરીબો માટે કોંક્રીટ વર્ક કરવું પડશે. કોઈ પણ હિસાબ…

યજ્ઞેશ ત્રિવેદી, અમદાવાદ

'અભિયાન'એ દુદખા ગામની જમીન બાબતે ગ્રાઉન્ડ રિપોર્ટ આપ્યો. પ્રશાસન તંત્રની વહીવટી કાર્યપદ્ધતિના દસ્તાવેજી પ્રમાણો રજૂ કરી એટલું તો સ્પષ્ટ કર્યું છે કે પ્રજાના પ્રશ્નો માટે સરકારી 'ચાર્ટર'માં લૂણો તો લાગેલો જ છે. મુખ્યમંત્રી કાર્યાલયના આદેશને…

વિચારસરણીના લેખો…

'અભિયાન'માં 'ચર્નિંગ ઘાટ' કોલમમાં હટકે અને મુક્ત વિચારસરણીના લેખો વાંચવા ગમે છે. - ખ્યાતિ ગજેરા, સુરત

પુરાણ કથાઓનું પુણ્ય-સ્મરણ…

'અભિયાન'ની કવર સ્ટોરીમાં પુરાણોની હકીકતો સાથે રોચક માહિતી જાણવા મળી. ભારતીય સંસ્કૃતિનાં ગૂઢ રહસ્યો સાથે જોડાયેલી પુરાણકથાનું પુણ્ય-સ્મરણ કરાવી 'અભિયાન'એ હોળી પર્વની કથામાં રહેલા તથ્યોનું વૈજ્ઞાનિક વિશ્લેષણ કરી હિન્દુ આસ્થાને બળવત્તર બનાવી,…
Translate »