તમારા માટે, તમારી સાથે, સતત…

જિજ્ઞેશ સુરાણા, મુન્દ્રા

0 80

બરહી ખારેકમાંથી ‘ડેટ વાઇન’… ‘ગુજરાતના ખેડૂતો પ્રગતીશીલ બની રહ્યા છે. ખારેકમાંથી દારૃ બનાવવાના પ્રયાસોને સફળતા મળી. ડ્રાય સ્ટેટ એવા ગુજરાતમાં દારૃ બનાવવા માટે ખારેકની ખેતી કરનાર દુરંદેશી એવા ગુજરાતના ખેડૂતે રાજસ્થાનમાં વાઇનરી બનાવી, આ પહેલ ગુજરાતના ખેડૂતની દૂરંદેશીનું પ્રમાણ આપી ‘અભિયાન’એ રાજ્યમાં ખેતી ક્ષેત્રે થઈ રહેલા બદલાવની રોચક માહિતી આપી તે અન્ય ખેડૂતો માટે આવકારદાયક બની રહેશે.

 

Leave A Reply

Your email address will not be published.

Translate »