નૈતિકતા સાથે પોતાની ફરજ નિભાવતા શિક્ષકોને એક સલામ..
'અમે ભલે ઘરે રહીએ કે…
પુરુષ શિક્ષકની તુલનામાં મહિલા શિક્ષકના ફાળે થોડી જવાબદારી વધારે હોય છે
તબિબો માટે પણ આત્મ મંથનનો સમય સ્વસ્થતામાં સ્વ મુખ્ય
હકીકતમાં અમુક ડૉક્ટર્સ…
સોશિયલ મીડિયાને ગાળ આપવાની ફેશન વકરતી જાય છે.
મોદી સરકારના બીજા કાર્યકાળના નવા પડકારો
રંગભેદ, અમેરિકા... અને ભારત
આ બધા ઐતિહાસિક નિર્ણયોએ રાજકીય વિવાદ પણ સર્જ્યા, પરંતુ એકંદરે લોકોમાં એ આવકાર્ય બની રહ્યા.
‘ડોન્ટ વરી મોના, એ બધું જ થઈ જશે. તું તારી જાતને સંભાળજે.
ડૉ. કુલદીપ રૉબોટ બનાવતી એક…
અફઝલ ખાનનું નામ અમદાવાદના ઉદ્યોગપતિઓના જગતમાં પહેલા દસમાં લેવાતું હતું.
રમણભાઈ નાઇક, આઇલ્ફોર્ડ, યુકે
કોરોના વાઇરસને ફેલાતો અટકાવવા માટે એરલાઇન્સની તકેદારી...'વિઝા-વિમર્શ' કોલમમાં વિદેશ જઈ રહેલા નવા પરણેલા યુગલની વાત હેરત પમાડી ગઈ. દુનિયાના મોટા ભાગના દેશોમાં કોરોના વાઇરસનું સંક્રમણ થઈ ચૂક્યું છે. આવા સમયે વિદેશ જતા પ્રવાસીઓ માટે એરલાઇન્સ…
ચૌહાણ અમલબહેન, બિલાસપુર-છત્તીસગઢ
'અભિયાન' મેઇલ દ્વારા મળ્યું...'અભિયાન' - 'કોરોના સામેનો જંગઃ નિર્ણાયક તબક્કામાં....'ની કવરસ્ટોરીવાળો અંક મેઇલ દ્વારા મળ્યો. 'હૃદયકુંજ'નો 'કુદરતની નજીક રહો તો શું રોના કે શું કોરોના...' - લેખ મનનીય રહ્યો. આભાર.
ડૉ. કે.ટી. સોની, પોંડીચેરી
ડિજિટલ એડિશન વાંચવી ગમી....'અભિયાન'નો ડિજિટલ અંક મળ્યો. કમ્પ્યુટર પર 'અભિયાન' વાંચવું ગમ્યું. 'મિશન ગગનયાનઃ ભારતના અવકાશયાત્રીઓ રશિયામાં તાલીમ લઈ રહ્યા છે....' વિષયવાળો લેખ વાંચવો ગમ્યો.
સંગીતા દેસાઈ, ઓન્ટારિયો, કેનેડા
'અભિયાન' વહેલું મળી ગયું...'અભિયાન' અમને બાય-ઍર મળતું, પણ આ વખતે અમારા મેઇલ આઇડી પર અભિયાનની ડિજિટલ કોપી મળી. ભારતમાં 'કોરોના' વાઇરસને લઈ બધું બંધ થઈ ગયું છે. 'અભિયાને' સરસ ગોઠવણ કરી તે ગમી. નવી વ્યવસ્થા ન થાય ત્યાં સુધી 'અભિયાન' આ રીતે…
કેતન શાહ, નંદનમ્, ચેન્નાઈ
'અભિયાન' મળી ગયું...અમારા પરિવારમાં તમામ સભ્યોને વાંચનનો ઘણો શોખ. જ્યારે લૉકડાઉનની જાહેરાત જાણી ત્યારે સમય કેવી રીતે પસાર કરવો તે ચિંતા થઈ. તેવામાં 'અભિયાન'ની ડિજિટલ એડિશન મારા મેઇલમાં આવી. આનંદ થયો.