તમારા માટે, તમારી સાથે, સતત…

જયદીપ પઢિયાર, અમરેલી

0 71

હિમાંશુ રાય ટિગર પર લાઇફ ટાર્ગેટ કરી…‘પોલીસ ડિપાર્ટમેન્ટનો રશિદ ખોવાયો’ લેખ વાંચી હૃદય દ્રવી ઊઠ્યું. એક દબંગ પોલીસ ઓફિસરે વાસ્તવમાં જિંદગીને પોતાના ટિગરથી લાઇફને ટાર્ગેટ કરી. એક જાંબાઝ પોલીસ ઓફિસરે કૅન્સરની બીમારીથી પીડાઈ જિંદગીનો અંત લાવી દીધો. તેમના જીવનની વિગતો જાણી આશ્ચર્ય થયું. ‘અભિયાન’એ હિમાંશુ રાયના જીવનને લગતી વિગતો ઉજાગર કરી.

Leave A Reply

Your email address will not be published.

Translate »