તમારા માટે, તમારી સાથે, સતત…

દીપસિંહ ગોહિલ, ગાંધીધામ

0 79

કચ્છની શાળાનું સ્તુત્ય પગલું..
‘જો વિદ્યાર્થિની દેશની આર્મીમાં જોડાય તો શાળા તરફથી રૃપિયા ૫૧,૦૦૦થી પુરસ્કૃત કરવામાં આવશે અને વિદ્યાર્થી માટે રૃપિયા ૫,૧૦૦ની પુરસ્કાર રાશિ આપવાનું જાહેર કરાયું તે આવકારદાયક છે. શાળામાં ભણી ગયેલા કચ્છના યુવા વિદ્યાર્થી હરદિપસિંહ ઝાલાની શ્રદ્ધાંજલિ સભા વખતે બી.બી.એમ હાઈસ્કૂલના સંચાલકોએ શહીદીને શ્રદ્ધાંજલિ રૃપે તેની સ્મૃતિ જળવાઈ રહે તેના ભાગરૃપે શરૃ કરેલી પુરસ્કાર યોજના આવકારદાયક બની રહેશે.

 

Leave A Reply

Your email address will not be published.

Translate »