જય પ્રજાપતિ, અમદાવાદ Readers Feedback On Apr 18, 2018 0 145 Share કાર્ટૂન્સ વાંચવાની મજા જ કંઈક ઔર… ‘અભિયાન’માં જામીનાં કાર્ટૂન્સ અસરકારક, કટાક્ષથી ભરપૂર, સાંપ્રત બનાવ પર હાસ્ય ઉપજાવનારા અને બેહદ હાસ્યરસથી ભરપૂર હોય છે. અમે કાર્ટૂન્સની આતુરતા પૂર્વક રાહ જોઈએ છીએ. જામીનાં કાર્ટૂન્સની કલાને સલામ… Continue Reading 0 145 Share FacebookTwitterGoogle+ReddItWhatsAppPinterestEmail