તમારા માટે, તમારી સાથે, સતત…

કેયૂર પંચોલી, લોરેલ, યુએસ

0 31

ડિજિટલ એડિશન…. ભારતમાં લૉકડાઉન જાહેર થયું. ‘અભિયાન’ને નિયમિત પ્રકાશિત કરી તેની ડિજિટલ કોપી અમને પહોંચતી કરી તે  મળી. પરિવારના તમામ સભ્યોએ વારાફરતી ડેસ્કટોપમાં ‘અભિયાન’ વાંચી લૉકડાઉનના સમયનો સદુપયોગ કર્યો. સાથે આપની સૂચના વાંચી આનંદ થયો કે  – ‘પ્રિન્ટિંગ-ડિસ્પેચની વ્યવસ્થા સુચારુરૃપથી નિયમિત નહીં બને ત્યાં સુધી ‘અભિયાન’ નિયમિતપણે આપને પહોંચાડવા યકિંચિત પ્રયત્ન કરતા રહીશું.’ ‘અભિયાન’ની ફ્રી-ટુ-ઍર એડિશનનો અમારા સગાંસબંધી-મિત્રવર્તુળ-પરિવારજનોએ વાંચનનો ભરપૂર લાભ ઉઠાવ્યો.

Leave A Reply

Your email address will not be published.

Translate »