તમારા માટે, તમારી સાથે, સતત…

હિરલ સોલંકી, પાલનપુર

0 105

યુએસએમાં પબ્લિક ચાર્જનો ખુલાસો.. વિઝા અને ઇમિગ્રેશનની માટેની વિગતોની લેટેસ્ટ માહિતી ‘અભિયાન’માં મળતી રહે છે. પબ્લિક ચાર્જ અંગે છેલ્લું અપડેટ જાણી અને તેના અર્થઘટનની મુદ્દાસરની માહિતી મળી રહી. અમેરિકામાં વસવાટ કે ભણતર માટે આવનારાઓ અમેરિકન સરકારને બોજારૃપ નહીં બની રહે તેની સ્પષ્ટ ગાઇડ લાઇનના અંશો જાણવા મળ્યા. વિઝા અને ઇમિગ્રેશન માટે મહત્ત્વની જાણકારી ‘અભિયાન’ સતત અપડેટ કરતું રહે છે. તે જાણી આનંદ થયો.

Leave A Reply

Your email address will not be published.

Translate »