તમારા માટે, તમારી સાથે, સતત…

ગિરા દેસાઈ, વલસાડ

0 96

હૅલ્થ કૉન્સિયસ… રોગ થાય પછી તેના ઉપચાર પાછળ જિંદગી ગુજારવી તેના કરતાં નિરામય જિંદગી માટેનું ચિંતન એ હિતાવહ છે. ‘રોગની ચિંતા કે સ્વાસ્થ્યનું ચિંતન…’માં નિરામય આયુષ્ય માટેનું મનનીય લખાણ વાંચવા મળ્યું. ડૉક્ટરના ગ્રાહક બનવા કરતાં હૅલ્થના ભાવક કે ચાહક બનવું યોગ્ય છે.

Leave A Reply

Your email address will not be published.

Translate »