તમારા માટે, તમારી સાથે, સતત…

ભદ્રેશ કુમાવત, રાજકોટ

0 139

જાને ભી દો યાર, યે ટિકટૉક હૈ… ‘અભિયાન’ની કવર સ્ટોરી ‘ટિકટૉકઃ ટીન-એજનો ક્રેઝ કે આત્મશ્લાઘા, યા ડિજિટલ લત?…’ કવર સ્ટોરીનો વિષય હટકે લીધો. ટિકટૉકની લોકપ્રિયતા જ બતાવે છે કે તે મનોરંજન જ કરાવે છે. નવી મનોરંજક વાતો જોઈ-સાંભળી જાને ભી દો યાર, યે ટિકટૉક હૈ..ને હળવાશથી લઈ તેનો આનંદ માણવો રહ્યો. એક-બે ટકા યુઝર્સ મર્યાદા ઓળંગી અસભ્ય-વલ્ગર લાગતી ક્લિપને વાયરલ કરે તેને નજરઅંદાજ કરી ટિકટૉક એક મનોરંજનના સાધન તરીકે જોવું. ‘અભિયાને’ ટિકટૉકની સુંદર માહિતી પીરસી. આઈ લવ ટિકટૉક.

Leave A Reply

Your email address will not be published.

Translate »