તમારા માટે, તમારી સાથે, સતત…

ઉન્નતિ સોલંકી, અમદાવાદ

0 49

ફિટનેસ માટે ઘોડેસવારીનો ક્રેઝ… ‘ફિટનેસ માટે ઘોડેસવારી શીખવા યુવા પેઢીમાં ક્રેઝ’ની વિગતો રસપ્રદ રહી. નવી જનરેશનમાં ફિટનેસને લઈ અવનવા શોખ વધતાં જાય છે. આવી હોર્સ-ક્લબ દરેક જિલ્લામાં ઊભી થાય તે ઇચ્છનીય છે.

Leave A Reply

Your email address will not be published.

Translate »