તમારા માટે, તમારી સાથે, સતત…

હિમાની ગાંધી, અમરોલી

0 66

વેકેશન નો વેક્યુમ… ‘અભિયાન’એ વેકેશનના સમયને કેવી રીતે વિતાવવો તેની સરસ માહિતી આપી. ‘ભણતર’થી પણ વધુ ઉપયોગી ‘ઘડતર’ કરનારી પ્રવૃત્તિ લોકભોગ્ય બની રહે અને આવી પ્રવૃત્તિઓ વિદ્યાર્થીઓ સુધી પહોંચે તે આવકારદાયક બની રહેશે.

Leave A Reply

Your email address will not be published.

Translate »