તમારા માટે, તમારી સાથે, સતત…

ભૌમિક પટેલ, અંકલેશ્વર

0 77

નંબર વન કોન્ગ્રેચ્યુલેશન અભિયાન‘… ‘અભિયાન’ રીડર્સ સરવેમાં નંબર વન બન્યું તેના અભિનંદન. ત્રણ દાયકાથી ‘અભિયાન’ પારિવારિક વાંચનનો પર્યાય બની રહ્યું છે. સાંપ્રત રાજકીય ઘટનાઓનું ત્વરિત અને તટસ્થ મૂલ્યાંકન ‘અભિયાન’નું આગવું પાસું રહ્યું છે. પરિવારના તમામ સભ્યો માટે શિષ્ટ વાંચન સાથે જીવનપ્રેરક લેખો ઉપયોગી બનતા રહે છે. કવર સ્ટોરીના વિષયોની પસંદગી બાબતે ‘અભિયાન’ સદા અગ્રેસર રહ્યું છે.

Leave A Reply

Your email address will not be published.

Translate »