યૂથ જનરેશનની વાત ઃ ‘રાઈટ એન્ગલ‘ ‘અભિયાન’માં પ્રકાશિત થતી નવલકથા ‘રાઈટ એન્ગલ’ યૂથ જનરેશનની નવી સોચ અને જીવનશૈલીને ઉજાગર કરી રહી છે. અદાલતની કાનૂની કાર્યવાહીની સાથે જીવનનાં શાશ્વત મૂલ્યો સાથેની કદમપોશીનું ચિત્ર રસપ્રદ બનતું જાય છે.
Recover your password.
A password will be e-mailed to you.