તમારા માટે, તમારી સાથે, સતત…

નંદન વ્યાસ, સાંન્સજોસ (યુએસએ)

0 94

ગ્લોબલ પલ્સપકડી લેતાં ગુજરાતી ગીતો ‘ગુજરાતી ગીતો ડંકો વગાડે છે’ – હકીકત યુ-ટ્યૂબના માધ્યમથી દેખાઈ આવી. ગુજરાતી ગીતોએ વિશ્વમાં વસતા ગુજરાતીઓનું મન મોહી લીધું. ભાતીગળ રચના, કંઈક અંશે વેસ્ટર્ન મ્યુઝિકનો ટચ, ગુજરાતી લહેકાએ દુનિયાના ખૂણે-ખૂણે વસેલા ગુજરાતીઓના ધબકારને ઝંકૃત કરી દીધા.

Leave A Reply

Your email address will not be published.

Translate »