તમારા માટે, તમારી સાથે, સતત…

દિલીપ પઢિયાર, અમરેલી

0 134

પ્રદેશ વિશેષ… ‘અભિયાન’ અમારા પરિવારનું માનીતું મેગેઝિન છે. પરિવારના સૌ સભ્યો માટે ઉપયોગી માહિતી નિયમિત પીરસે છે. ગુજરાતની નાની-નાની ઘટના જે પ્રદેશ વિશેષમાં અપાતી તે હવે ઓછી અથવા અનિયમિત વાંચવા મળે છે. તે નિયમિત રીતે પ્રકાશિત થાય તેવી અમારી લાગણી છે.

 

Leave A Reply

Your email address will not be published.

Translate »