તમારા માટે, તમારી સાથે, સતત…

ડો. મિલન ભાવસાર, અમદાવાદ

0 135

બૌદ્ધ ધર્મ અને ગુજરાત… ‘અભિયાન’ની કવર સ્ટોરી ‘ગુજરાતમાં બૌદ્ધના આગમન અને પલાયનના જોગ-સંજોગ’ અભ્યાસપૂર્ણ રહી. ‘બૌદ્ધ હેરિટેજનો સિલ્ક રૃટ ક્યાં છે…’માં વિગતો રોચક રહી. આવા વિષયને સમજવા-જાણવા આવી સાઇટની ‘ફોટો સ્ટોરી’ની ખોટ વર્તાઈ. ગુજરાતમાં બૌદ્ધ ધર્મ અને તે સમયની જીવનશૈલી અને સમાજ વ્યવસ્થાની માહિતી રસપ્રદ રહી. બૌદ્ધકાલિન સ્થાપત્યોની જાળવણી બાબતે થયેલી ઉદાસીનતા જાણી. ‘અભિયાન’એ સમયોચિત વિગતો આપી.

 

Leave A Reply

Your email address will not be published.

Translate »