તમારા માટે, તમારી સાથે, સતત…

ખ્યાતિ ભાવસાર, અમદાવાદ

0 195

વૈશ્વિક રંગમંચની અનુભૂતિ…
‘અભિયાન’ની કવર સ્ટોરી ‘ભારતમાં થિયેટર ઑલિમ્પિક’ની વિગતો જાણી આનંદ થયો. આટલા મોટાપાયે દુનિયાભરના નાટ્યકારો તેમની કલા પ્રદર્શિત કરી રહ્યા છે તેની ‘અભિયાન’ દ્વારા જાણકારી મળી તે અમારા માટે આનંદની વાત બની રહી. દુનિયાભરની સંસ્કૃતિ અને સમાજજીવનની વાત રંગમંચ પર ઘર આંગણે જોવા-માણવા મળી તેનો આનંદ રહ્યો. થિયેટર સાથે જોડાયેલા કલાકારો માટે ‘અભિયાન’એ સમયોચિત માહિતી પીરસી.

 

Leave A Reply

Your email address will not be published.

Translate »