તમારા માટે, તમારી સાથે, સતત…

ઉન્નતિ સોલંકી, અમદાવાદ

0 99

પુરુષપ્રધાન સમાજમાં સ્ત્રીની કલ્પના…‘અભિયાન’ના ‘ચર્નિંગ ઘાટ’ કોલમના લેખક ગૌરાંગ અમીનના લેખો વાંચવા ગમે છે. ખૂબ જ બોલ્ડનેસ સાથે પુરુષપ્રધાન સમાજમાં સ્ત્રીની કલ્પના જ પુરુષને ‘બિચારો’  બનવામાં મજબૂર થઈ ગયો. ‘એથ્લિટિક વિલ બી ન્યૂ બ્યુટીફુલ ન્યૂ સેક્સી’ લેખ સ્ત્રીની સુડોળતાને સ્વીકારવાની વાત કહી. એથ્લિટિક વુમનમાં અનટોલ્ડ સેક્સ-અપીલ રહેવાની તેમાં કશું ખોટું નથી.

 

Leave A Reply

Your email address will not be published.

Translate »