તમારા માટે, તમારી સાથે, સતત…

હિતેશ પરમાર, પાલનપુર

0 97

‘રાષ્ટ્રગીત’નું સન્માન…

Related Posts
1 of 130

‘માઉન્ટ આબુમાં નિયમિત રીતે દિવસમાં બે વાર દેશના ‘રાષ્ટ્રગીત’નું જાહેરમાં પ્રસારણ થાય છે. રાષ્ટ્રગીત જ્યારે ઑન એર થતું હોય ત્યારે ત્યાંના તમામ નાગરિકો શિસ્તબદ્ધ સન્માન સાથે રાષ્ટ્રગીત પ્રત્યે રાષ્ટ્રભક્તિના દર્શન કરાવે છે. આ શિરસ્તો ચાલુ કરવા બદલ ન.પા.ના પ્રમુખ સુરેશ થિંગર અભિનંદનને પાત્ર છે. ત્યાંના સ્થાનિક નાગરિકો અને બહારથી આવેલા ટુરિસ્ટોએ રાષ્ટ્રગીતને સન્માન સાથે સ્વીકારી લીધું છે તે ગૌરવની વાત છે.

 

Leave A Reply

Your email address will not be published.

Translate »