તમારા માટે, તમારી સાથે, સતત…

રેખા વ્યાસ, સુરત

0 91

‘સ્ત્રીબીજ’ દાન લેવામાં દાનત ખોરી…
‘નિસંતાન દંપતીઓ માટે તબીબી વિજ્ઞાનના આશીર્વાદ સમાન સ્ત્રીબીજનું દાન લઈ સંતાન પ્રાપ્ત કરી શકાય છે. જરૃરમંદ ગરીબ મહિલાઓ આ પ્રકારનાં સ્ત્રીબીજનું ડોનેશન કરે છે. ગરીબ સ્ત્રીઓને સ્ત્રીબીજ ડોનેટ કરવા પાછળની શારીરિક તકલીફોથી નજરઅંદાજ રાખતા લેભાગુ દલાલો સામે કાનૂની પગલાં લેવા જોઈએ.

 

Leave A Reply

Your email address will not be published.

Translate »