તમારા માટે, તમારી સાથે, સતત…

ઝરણા પુરોહિત, સુરેન્દ્રનગર

0 78

દમાદમ મસ્ત કલંદર….
‘અભિયાન’માં ‘કચ્છની સરહદે અમીર ખુશરોનું  દમાદમ મસ્ત કલંદર’ની  વિગતો રોચક રહી. સિંધીઓના ઇષ્ટદેવતા ઝુલેલાલની સ્તુતિ માટે રચાયેલું ‘દમાદમ મસ્ત કલંદર’ આજે પણ એટલું જ મનપસંદ અને અત્યંત લોકપ્રિય રહ્યું છે.

Leave A Reply

Your email address will not be published.

Translate »