તમારા માટે, તમારી સાથે, સતત…

નવીનચંદ્ર નારણજી સોદાગર, માંડવી-કચ્છ

0 123

ડેટ વાઇનનવી રોજગારની ક્ષિતિજ…સવિનય જણાવવાનું કે તા. ૧૦ માર્ચ ૨૦૧૮ના ‘અભિયાન’ મેગેઝિનના અંકમાં ‘કચ્છી ખારેકમાંથી દેશમાં પહેલી વખત ડેટ વાઇન’ના મથાળા હેઠળ છપાયેલ લેખ વાંચી આનંદ થયો. કચ્છમાં (ગુજરાતમાં) ‘ડેટ વાઇન’ને બદલે ‘ડેટ સુગર’ અને ‘ડેટ કોલા'(પીણું) બની શકે તેના માટે કોઈ કાયદાકીય બંધન નથી. જેથી આ ઇન્ડસ્ટ્રી વિકસવાની પૂરતી શક્યતાઓ છે.

Leave A Reply

Your email address will not be published.

Translate »