તમારા માટે, તમારી સાથે, સતત…

હિના રાજ્યગુરુ, રાજકોટ

0 141

બાલકૃષ્ણ દોશીને વૈશ્વિક સન્માન…
અમદાવાદ સ્થિત સ્થપતિ બાલકૃષ્ણ દોશીને વૈશ્વિક સ્તરે સન્માન મળ્યું તે ગૌરવની વાત છે. તેમની સ્થાપત્યકળા માટેની વિચારસરણી ખરેખર અલગ રહી. નિર્જીવ ઇમારતોને પણ વાચા આપતી તેમની સ્થાપત્યકળા બેજોડ રહી. બી. વી. દોશી સાહેબને સલામ….

 

Leave A Reply

Your email address will not be published.

Translate »