તમારા માટે, તમારી સાથે, સતત…

હિના પુરોહિત, ગોંડલ

0 69

શરમજનક રાજકીય હસ્તક્ષેપ…
‘અભિયાન’માં ‘આ શંકર જુદી માટીના હતા’માં વિગતો જાણી તત્કાલીન રાજ્ય સરકારના રાજકીય હસ્તક્ષેપ સામે સવાલ ઊભા કરી દીધા. તત્કાલીન હાઈકોર્ટ જજની ટિપ્પણી-જજમેન્ટમાં રાજકીય હસ્તક્ષેપ સ્પષ્ટ રીતે દેખાઈ રહેલો જોયો. તત્કાલીન સરકારે ૨૫૦૦ વર્ષ પ્રાચીન મઠના મઠાધિપતિ એવા શંકરાચાર્ય પર ખોટા આરોપ લગાવી ‘રાજકીય’ બદલાનું શસ્ત્ર ઉગામી વરવું અને શરમજનક પ્રદર્શન કર્યાની હકીકત ઉજાગર થઈ.

 

Leave A Reply

Your email address will not be published.

Translate »