તમારા માટે, તમારી સાથે, સતત…

વિજય છેડા, બેંગલુરુ

0 123

જુદી માટીના શંકરાચાર્ય…
‘અભિયાન’માં દિવંગત કાંચી કામાકોટી પીઠના ૬૯મા શંકરાચાર્ય જયેન્દ્ર સરસ્વતીનો પરિચય આપી તેમની ધર્મ સાથેની આસ્થા સાથે સમાજના વંચિત શ્રદ્ધાળુ-ભક્તો માટે મંદિર પ્રવેશને લઈ કરેલા કાર્ય નોંધનીય બની રહશે. પરંપરાગત રૃઢિઓમાં અમાનવીય કાર્યપદ્ધતિ સામે તેમણે સકારાત્મ કાર્યો કરી સમાજ અને ધર્મમાં કરેલી સ્થાપિત પરંપરા રૃઢિગત સમાજને આંખમાં કણાની જેમ ખૂંચતી રહી, પરંતુ તેની દરકાર કરી નહોતી.

 

Leave A Reply

Your email address will not be published.

Translate »