તમારા માટે, તમારી સાથે, સતત…

મહેશ પરમાર, વિરમગામ

0 218

કાર્ટૂન્સઃ ગાગરમાં સાગર…
‘અભિયાન’માં પ્રકાશિત થતાં જામીનાં કાર્ટૂન્સ લાજવાબ હોય છે. નિર્દોષ હાસ્યરસ સાથે તાતાતીર મારતી કાર્ટૂન્સની રજૂઆત ગાગરમાં સાગરનું કામ કરી જાય છે. સામાજિક-રાજકીય ઘટનામાં હાસ્યરસને કટાક્ષ રૃપે મુકી મોજ કરાવી દે છે.

 

Leave A Reply

Your email address will not be published.

Translate »