તમારા માટે, તમારી સાથે, સતત…
Browsing Tag

Reader Feed Back

હિતેશ રામી, મહેસાણા

'પુસ્તકમેળો' આવકારદાયક પગલું... વિદ્યાર્થીઓમાં વાંચનનો વ્યાપ વધે તે આશયથી કલોલની હોલી ચાઇલ્ડ સ્કૂલ છેલ્લા એક દાયકાથી પુસ્તકમેળાનું આયોજન કરી રહી છે તે આવકારદાયક પગલું છે. વિદ્યાર્થીઓમાં પુસ્તકો પ્રત્યેનો લગાવ વધે તે પ્રયાસ અન્ય શાળાઓ માટે…

સંદીપ ગજેરા, સુરત

'સંવાદ'માં આયોજનની બ્લ્યૂ પ્રિન્ટ... 'અભિયાન'માં રાજ્યના મુખ્યમંત્રીની મુલાકાતના અંશો વાંચી વિગતો જાણી. 'અભિયાન'ના પ્રશ્નોની સામે આવેલા જવાબોમાં 'આયોજન કરી રહ્યા છીએ'વાળી જ બ્લ્યૂ પ્રિન્ટ સામે આવી. કોઈ 'કોંક્રિટવર્ક' ગ્રાઉન્ડ પર દેખાતું હોય…

નંદન વ્યાસ, સાંન્સજોસ (યુએસએ)

'ગ્લોબલ પલ્સ' પકડી લેતાં ગુજરાતી ગીતો 'ગુજરાતી ગીતો ડંકો વગાડે છે' - હકીકત યુ-ટ્યૂબના માધ્યમથી દેખાઈ આવી. ગુજરાતી ગીતોએ વિશ્વમાં વસતા ગુજરાતીઓનું મન મોહી લીધું. ભાતીગળ રચના, કંઈક અંશે વેસ્ટર્ન મ્યુઝિકનો ટચ, ગુજરાતી લહેકાએ દુનિયાના ખૂણે-ખૂણે…

મેહુલ અધિકારી, શિકાગો (યુએસએ)

સોશિયલ મીડિયાની ડાળે ગુજરાતી ટહુકો 'અભિયાન'ની કવર સ્ટોરી 'ડિજિટલ માર્કેટમાં ગુજરાતી ગીતોની બોલબાલા' રસપ્રદ રહી. વેસ્ટર્ન મ્યુઝિકની સામે ગુજ્જુ ગીતોએ કાઠું કાઢ્યું છે. દરેક ગુજરાતીઓના દિલને સ્પર્શી જાય તેવાં ગીતોની ગાયકી અને લયબદ્ધ સંગીતે…

હિમાંશુ સુરાણા, અમરેલી

મુંબાદેવીનું સ્મરણ...સૌરાષ્ટ્રની દેવી મોમાઈ ૧૯૬૦ના આરસાની ગુજરાત-મુંબઈની વિગતો રસપ્રદ રહી. ખાસ તો મુંબઈ સ્થિત મુંબાદેવી મૂળ તો સૌરાષ્ટ્રની દેવી મોમાઈની રોચક વિગતો જાણી આશ્ચર્ય પણ થયું. 'અભિયાન'માં વિભાજન સાથે સંકળાયેલા ગુજરાત અને મુંબઈની…

હિના રાજ્યગુરુ, રાજકોટ

બાલકૃષ્ણ દોશીને વૈશ્વિક સન્માન... અમદાવાદ સ્થિત સ્થપતિ બાલકૃષ્ણ દોશીને વૈશ્વિક સ્તરે સન્માન મળ્યું તે ગૌરવની વાત છે. તેમની સ્થાપત્યકળા માટેની વિચારસરણી ખરેખર અલગ રહી. નિર્જીવ ઇમારતોને પણ વાચા આપતી તેમની સ્થાપત્યકળા બેજોડ રહી. બી. વી. દોશી…
Translate »