લો બોલો, સત્ર પૂર્ણ થયું પણ પાઠ્યપુસ્તકો ન મળ્યાં
આણંદ જિલ્લાના આંકલાવ…
ચાલુ વર્ષે શાળાનું બીજું સત્ર અને હવે તો પરીક્ષા પણ પૂર્ણ થવા આવી છતાં ધોરણ ૬ અને ૮ના મહત્ત્વનાં કહેવાય તેવાં પુસ્તકોથી બાળકો વંચિત રહ્યાં.
વૃક્ષારોપણ કરી કર્તવ્ય નિભાવતા યુવાનો
વિદ્યાર્થીઓ ઘરઆંગણે છોડ…
'વૃક્ષ વાવો સૃષ્ટિ બચાવો'ના નારા પણ સાંભળવા મળે છે, પરંતુ આ બધી માથાકૂટમાં પડ્યા કરતાં યુવાનો પોતાના મનનું કરવામાં વધારે માને છે
વિધવા મહિલા શા માટે સારા પ્રસંગોમાંથી બાકાત?
વિધવા છે માટે અપશુકનિયાળ…
વિધવા મહિલા લગ્ન કરે તો આજે પણ સમાજ તેને ઘૃણાથી જુએ છે, સારા પ્રસંગમાં પણ તેની ઉપસ્થિતિ લોકોને ખૂંચે છે.
ધરતીનો છેડો ઘર, તેને તરછોડવાનો અનુભવ સારો નથી
પ્રેમપ્રકરણને કારણે ઘર…
સોમાંથી એંસી ટકા મહિલાઓ કે યુવતીઓ પ્રેમપ્રકરણના કારણે ઘરેથી ગુમ થઈ જાય છે અને કસરત પોલીસ વિભાગની થાય છે.
માતાના ગર્ભમાં બાળકનું ભ્રૂણ ફરે તો જ સાંધા બને
હાડકાં અને કાર્ટિલેજ એક જ…
મહિલા ગર્ભવતી હોય ત્યારે બાળકના હલનચલન પરથી ડૉક્ટર બાળકની પરિસ્થિતિ બતાવે છે,
જલસા, બકા, કેમ છો… ટી-શર્ટનો નવો ટ્રેન્ડ
ટી-શર્ટનો ટ્રેન્ડ
આજકાલ પોતાની માતૃભાષા પ્રત્યેના ક્રેઝને લઈને યુવાનોમાં ગુજરાતી શબ્દો લખેલી ટી-શર્ટ પહેરવાનો નવો જ ટ્રેન્ડ શરૃ થયો છે
પ્રદેશ વિશેષ અને દેશ દર્પણ
પહેલી રોટલી ગાયને આપો....
જૂનાગઢ પોલીસનો આદેશઃ પ્લાસ્ટિકના કપમાં ચા ન પીવી ...
વાલી-સંચાલકોની હુંસાતુંસીમાં વિદ્યાર્થીઓ પીસાયા
વાલી અને શાળાના સંચાલક…
ફીની તો હાલમાં વાલી મક્કમ બની ગયા છે અને નક્કી થયેલા ધારાધોરણ પ્રમાણે જ ફી ચૂકવવાનો નિર્ધાર કર્યો છે.
કુમળી કાયા કૂખનું રુદન
મજબૂરીથી સરોગસી માટે તૈયાર…
કોઈ પણ ક્ષોભ શરમ વિના બિનધાસ્તપણે સરોગેટના નામે કરોડોની કમાણી ચાલે છે.
દેશપ્રેમ સાબિતી નહીં, શરૃઆત ઝંખે છે
સવારે નવના ટકોરે…
માઉન્ટ આબૂમાં સવારે ૯.૩૦ કલાકે અને સાંજે ૫.૩૦ કલાકે નિયમિત રીતે રાષ્ટ્રગીત વગાડવામાં આવે છે