સ્મરણાંજલિઃ માતૃભક્તિ, તેમના જીવનનો એક મહત્ત્વનો અંશ-હિસ્સો રહી
ભૂપતભાઈનો શ્રદ્ધાદીપ તો હતો…
ભૂપતભાઈને સૌ ઓળખે તેમની 'ઘરે બાહિરે' કોલમથી અને વધારામાં પંચામૃત કોલમથી પણ.
ચિરંતન દવે, અમદાવાદ
ખમીરવંતું પત્રકારત્વ...
'અભિયાન'ના પથદર્શક સ્વ. ભૂપતભાઈ વડોદરિયાનું પુણ્ય સ્મરણ આજના સમયમાં સ્વીકાર્ય બની રહ્યાનો અહેસાસ 'અભિયાન'નાં પૃષ્ઠો પર જોવા મળે છે. બજારવાદથી પર સમાજજીવનના પ્રસ્થાપિત મૂલ્યો પ્રત્યે પ્રતિબદ્ધતાનો પડઘો 'અભિયાન'માં જોવા મળે છે. ખમીરવંતા…