Top Stories કચરાનો નિકાલ કરી આવક કરતી પાલિકા આણંદ જિલ્લાની પેટલાદ… Oct 12, 2019 442 ભીના કચરામાંથી ખાતર બનાવે છે જ્યારે સૂકા કચરામાંથી જે પ્લાસ્ટિક છે તે વેસ્ટમાંથી ઓઇલ બનાવવામાં આવે છે જે પ્રેટો ઓલ્ટેનેટ ફ્લ્યુ તરીકે જાણીતું છે જે ડીઝલના જેવી ક્વૉલિટી ધરાવે છે.