રમત-જગતમાં કારકિર્દી બનાવવાના અઢળક વિકલ્પ
સ્પોર્ટ્સ સાયન્સમાં સ્નાતક…
સ્પોર્ટ્સ સાયન્સમાં સ્નાતક થયેલા યુવાનો માટે કારકિર્દીના ઘણા વિકલ્પો રહેલા છે. જેમ કે શૈક્ષણિક સંશોધન તરફ આગળ વધી શકે છે, ફિઝિયોથેરાપિસ્ટ અથવા વ્યાવસાયિક કોચ પણ બની શકે છે. રમતમાં સંચાલન કરવાની તક પણ મળી રહે છે.