Special Story કોલાકાતાના કોઠારી બંધુઓનાં બલિદાનની યાદ તાજી થઈ વિષ્ણુકાન્ત શાસ્ત્રી જ… Nov 15, 2019 225 ૨૦ વરસના શરદ અને ૨૩ વરસના રામ કોઠારીએ પણ પિતા હીરાલાલ કોઠારી અને માતા સુમિત્રાદેવી કોઠારી સમક્ષ કારસેવા કરવા અયોધ્યા જવાની પરવાનગી માગી.