Special Story ભગવતીભાઈ, ચંદ્રશેખર ‘ભઈયા’, ભગતસિંહ અને દુર્ગાભાભી… તેમનાં મૃત્યુથી… Mar 5, 2018 503 'એ (ભગવતીચરણ) લાહોરમાં ભણતા હતા. ઇન્ટરને વર્ષ પૂરું થયા પછી લાલા લાજપતરાયની નેશનલ કૉલેજમાં પ્રવેશ મેળવ્યો. ૧૯ર૩માં બી.એ. થયા. મેં 'પ્રભાકર' પદવી મેળવી.