Top Stories કચ્છીઓ ભૂલ્યા સ્થાનિક જળસ્ત્રોતની જાળવણી સંસ્કૃતિના મહત્ત્વનાં અંગો… Apr 30, 2018 250 આજે કૂવા ગાળવાનું કામ બંધ થયું છે, તળાવોને ઊંડા ઉતારવાનું, ખાણેત્રું કરવાનું કામ બંધ થયું છે. જેનાથી તેમની સંગ્રહશક્તિ ઘટી છે.