કોંગ્રેસની વિચારધારા અને નીતિમત્તાનાં મહોરાં ઊતરી ગયા
ભારતના રાજકીય ઇતિહાસના આ…
શરૃઆતમાં ઠાકરે પરિવારનો કોઈ સભ્ય મુખ્યપ્રધાન બને તેની સામે પણ કોંગ્રેસને વાંધો હતો, પરંતુ દેવેન્દ્ર ફડણવીસે અજિત પવાર સાથે એકાએક સરકાર બનાવતા રાજકીય સમીકરણો બદલાયા હતા અને ત્રણેય પક્ષો પોતપોતાના મતભેદો ભુલાવીને વધુ નજીક આવ્યા હતા.