Top Stories જૂનાગઢનો જંગઃ કોંગ્રેસે તાસકમાં ભાજપને વિજય ધરી દીધો..! કોંગ્રેસના આગેવાનોએ પરિણામ… Jul 26, 2019 207 જૂનાગઢમાં સ્થાનિક પ્રશ્નો અને ભ્રષ્ટાચારના કેટલાંક બહાર આવેલાં પ્રકરણોને કારણે ભાજપ માટે સત્તામાં વાપસી કરવી એ આસાન ન હતી.