Chintan અફવા વિશ્વનો સૌથી ઝેરી વાયુ છે મસ્તિષ્કના મિરર-ન્યુરોન્સ… May 26, 2018 528 આપણે સોશિયલ મીડિયાના યુઝર છીએ કે આપણને કોઈ અસત્ય વાપરે છે? શું આપણે કોઈનું સ્પીકર છીએ તે કોઈ આપણા કાનમાં કહે એ ચોમેર રેલાવીએ?