તમારા માટે, તમારી સાથે, સતત…
Browsing Tag

વૈશ્વિક વેપાર

સોળ દેશો વચ્ચેના મુક્ત-વ્યાપાર કરારમાં ભારતે કેમ પીછેહઠ કરી?

આરસીઇપીને વધુ સમજતા પહેલાં…

સલામતીની પદ્ધતિઓની જોગવાઈઓ કરવા ઉપર આરસીઇપીની વાટાઘાટોમાં ભારત ભાર મુકી રહ્યું હતું. તેમાં સફળ ન થતાં અંતે ભારતે પીછેહઠ કરીને તેમાં ન જોડાવાનો નિર્ણય લીધો.
Translate »