તમારા માટે, તમારી સાથે, સતત…

અશોક દેસાઈ, અમલસાડ

વિવાદના રાજકારણનું સત્ય... 'ભારતે અમેરિકાની ધમકીને વશ થઈ પ્રતિબંધિત દવાઓની નિકાસ કરવી પડી...' આ પ્રકારના સોશિયલ મીડિયાના વાયરલ મેસેજ ધડ-પગના બની રહ્યા. 'અભિયાન'માં 'અમેરિકાને દવાની નિકાસનો નિરર્થક વિવાદ....'માં હકીકતને સ્પષ્ટ થતાં…

અશ્વિન ગડા, અંકલેશ્વર

કોરોના ઃ સ્થાનિક-વૈશ્વિક ઊહાપોહ... કોરોનાને લઈ કંઈક કેટલી ઘટના ચર્ચામાં રહી. એકબાજુ દેશમાં સાંસદોના વેતનકાપને  લઈ સરકારે પ્રશંસનીય પગલું ભર્યું છે જે આવકાર્ય પણ બની રહેશે. તો ખાનગી કંપની, સંસ્થાઓમાં પણ આ પગલાંથી મોટી મુસીબત ઊભી થતી જોવા મળી…

કંદર્પ ત્રિવેદી, અમરેલી

જામીનાં કાર્ટૂન્સ ઃ તાતા તીર... 'અભિયાન'ના તિકડમમાં કાર્ટૂન્સની મજા માણીએ છીએ. સમાજમાં બનેલી ઘટના અને સંદર્ભોને લઈ વેધક રીતે વ્યંગ રજૂ કરે છે. હાલ કોરોનાની માહામારીના વિષયને પણ હળવાશથી રજૂ કરી. લૉકડાઉનના સમયગાળામાં તાતા-તીરનો આનંદ માણીએ…

હિના, પ્રજાપતિ, પ્રાંતિજ

યુવાનો અને મહિલાઓને ઉપયોગી લેખો... 'અભિયાન' લૉકડાઉનના સમયગાળામાં વાંચવાનો આનંદ લીધો. કેરિયર માટે 'નવી ક્ષિતિજ'માં ઉપયોગી વિગતો વાંચવા મળી. યુવાનો ઇન્સપાયર્ડ થાય તેવા લેખો વાંચવા ગમ્યા. 'કપરી પરિસ્થિતિમાં હૅલ્પફુલ બનો...' ગમ્યો. ફેમિલી ઝોન…

ડૉ. મિલાપ ભાવસાર, અમદાવાદ

વિશ્વને અચંબિત કરતો પ્રકાશ... કોરોના મહામારીને લઈ સમગ્ર દેશવાસી ગભરાયેલા છે. આ વાઇરસની દવા શોધાઈ  નથી. આવી ગંભીર પરિસ્થિતિમાં આ મહામારી સામે દેશ એક થઈને રહ્યાનું પ્રમાણ દેશે જોયું. અંધકારની સામે એકતા અને વિશ્વાસનું વાતાવરણ સમગ્ર દેશવાસીઓએ…

ડૉ. મુકેશ વાઘેલા, સુરત

લોરેન્સ બ્રિલિયન્ટની વાત માનવી જ રહી... વૈજ્ઞાનિક અને ઈશ-આસ્થામાં સંપૂર્ણ શ્રદ્ધા ધરાવતા લોરેન્સ બ્રિલિયન્ટની વાતમાં દમ છે. 'ચર્નિંગ ઘાટ' કોલમમાં અત્યારે ફેલાયેલી કોરોના મહામારીના સંદર્ભે મનનીય હકીકતો વાંચી-જાણી. વિશ્વ આરોગ્ય સંસ્થા સાથે…
Translate »