ફિલ્મ અને કલા, દેહ અને આત્મા શ્લીલ-અશ્લીલનું સત્ય-અસત્ય
ન્યૂડ પેઇન્ટિંગ બનાવવા માટે…
દિગ્દર્શક રવિ જાદવની મરાઠી ફિલ્મ ન્યૂડ(નગ્ન) ચર્ચાનો વિષય રહી. આ ફિલ્મના નામ પર ખૂબ વિવાદ થયો.
ધ્યેયનો ઉદય અને કશિશ વચ્ચે સમાધાનનો પ્રયત્ન
તમે જ સ્ત્રીત્વનું અપમાન…
કૌશલ કોઈ પણ સ્ત્રીને અપીલ કરે તેટલો હેન્ડસમ હતો.
મળો સદીઓ જૂની સમસ્યા ઉકેલતા આ ઇનોવેટર્સને
૨૦થી ૨૫ સમસ્યાઓ એવી છે જે…
યુનિસેફ સાથે મળીને અમદાવાદની સોસાયટી ફોર રિસર્ચ એન્ડ ઇનિશિએટિવ્સ ફોર સસ્ટેનેબલ ટૅક્નોલોજિસ એન્ડ ઇન્સ્ટિટ્યૂશન્સ(Srusti - સૃષ્ટિ) સંસ્થા બહુ ટાંચા સાધનો વડે આ પ્રોજેક્ટ ચલાવે છે.
સલામત રહે દોસ્તાના હમારા…
આજકાલ યુવાનો શાળાના…
આજની ભાગદોડભરી જિંદગીમાં દોસ્ત ક્યાંક ખોવાતા જાય છે. ત્યારે યુવાનોએ શાળાના દોસ્તો શોધવા માટે ફેસબુકનો સહારો લીધો છે.
ભગો સુખી કે જગો?
ભગો ભણેલો નથી, પરંતુ ગણેલો…
'એકાદ વરહ પહેલાં મેં મોબાઇલ લીધો. વગડામાં ઢોર ચારવા જઉં તોય ભેગો લઈ જાતો.
વૉલમાર્ટ-ફ્લિપકાર્ટનો સોદો કોને લાભ, કોને નુકસાન?
સ્વદેશી જાગરણ મંચે…
વૉલમાર્ટ કંપની ફ્લિપકાર્ટના ૭૭ ટકા શૅર હિસ્સાને ૧૬ અબજ ડૉલરમાં એટલે કે ૧.૧૨ લાખ કરોડ રૃપિયામાં ખરીદશે.
૧૦૦ બોલ ક્રિકેટ ક્રિકેટનું નવું લઘુ સ્વરૃપ
સૌરવ ગાંગુલીએ ૧૦૦ બોલ…
હાલ ક્રિકેટમાં ટી૨૦ ફોર્મેટની સફળતાએ આ રમતમાં નવો અધ્યાય શરૃ કર્યો છે
ઓછી ઊંચાઈને આકર્ષક બનાવતી ફેશન ટિપ્સ
ઓછી ઊંચાઈ હોય તો વ્યક્તિ…
પેન્ટ, સ્કર્ટ કે કેપ્રી ઉપર શોર્ટ ટોપ, ટી-શર્ટ અથવા શર્ટ પહેરવાના રાખો. લાંબા ટી-શર્ટ કે ટોપ ઓછી ઊંચાઈ ધરાવતી વ્યક્તિઓને સૂટ નથી થતાં.
ગરમી કેવી પડે છે?
તરબૂચની લારીએ ઊભા રહીને…
આવી ભયંકર ગરમીમાંય બિચારા ઍન્કરને કોઈએ તરબૂચની એક ચીરીય ઑફર ના કરી! સો સૅડ!
ઉનાળાની આ વહેલી-વહાલી શીતળ સવાર સહુને માટે નથી
ઉનાળામાં સવારનો પવન હજુ…
વહેલી સવારે જાગૃતિ તો પ્રકૃતિના તમારા પરના આશિષનું એક શુભચિહ્ન છે, પણ આ વહેલી અને વહાલી સવાર સહુને માટે નથી.