બિપીન જાની, વેરાવળ
કાર્ટૂન્સમાં સવાલોનો સણસણતો જવાબ... સમાજમાં બનતી ઘટનાઓને એક લીટીમાં વર્ણવાતી જોવી હોય તો 'અભિયાન'ના 'જામી'નાં કાર્ટૂન્સ પર નજર ફેરવી લેવી. 'જામી'નાં કાર્ટૂન્સ લાજવાબ રહે છે. પૂરમાં તણાતા વ્યક્તિને બચાવતા પહેલાં પૂછી લેવાય છે કે ભાઈ તું કયા…
ઇવા મિસ્ત્રી, વડોદરા
'ઈશ્વર'ની હયાતીનો વૈજ્ઞાનિક પ્રયોગ... આજના સમયમાં નામસ્મરણ, જપયજ્ઞ અને ધ્યાન જેવી ક્રિયાઓ પાછળ વૈજ્ઞાનિક અભિગમ વધ્યો છે. નાસ્તિકો પણ ઈશ્વરના અસ્તિત્વ સામે પ્રશ્નાર્થ મુકે છે. 'ભગવાનના અસ્તિત્વના વૈજ્ઞાનિક પ્રયોગ'માં વિશ્વભરની યુનિ. અને…
કિશોર ગોસ્વામી, ગોંડલ
ચિંતનપ્રેરક મનનીય લેખો... 'અભિયાન'માં જીવનઘડતર અને જીવનોપયોગી લેખો મનનીય રહે છે. 'પંચામત', 'ચર્નિંગ ઘાટ' અને 'હૃદયકુંજ' કોલમમાં રજૂ થતાં સામાજિક અને માનવીય સંબંધોને સ્પર્શતા વિષયોની અદ્ભુત રજૂઆત 'અભિયાન'માં વાંચવા મળે છે. ઘણી સમસ્યાઓનો ઉકેલ…
વિભાવરી વોરા, સિદ્ધપુર
'પ્રિ-વેડિંગ ઇન્ક્વાયરી લગ્ન પહેલાં જરૃરી....'માં ઉપયોગી માહિતી વાંચવા મળી...
પ્રણવકુમાર એચ. ઓઝા, અમદાવાદ
'રાજ્ય'ને મુખ્યધારામાં લાવવાની પ્રતિબદ્ધતા... સાત દાયકાથી અલગ રાજ્યના કહેવાતા દરજ્જા સાથે અસંખ્ય લાભોથી વંચિત કાશ્મીર મુખ્યધારામાં ગોઠવાઈ ગયું તે કેન્દ્ર-પ્રશાસનની પ્રતિબદ્ધતા દર્શાવે છે. પરિવારવાદના કારસા વચ્ચે કરોડો રૃપિયાની મદદ કાશ્મીરના…
સંપાદક
સુધારો - કેન્યા સ્પેશિયલ અંકમાં મુખપૃષ્ઠ પર કેન્યાના ઉદ્યોગપતિ નરેન્દ્ર રાવલનું નામ સરતચૂકથી નરેશ રાવલ પ્રકાશિત થયું છે. નરેન્દ્ર સાથે મુલાકાત 'અભિયાન' વતી કૈલાસ મોટાએ લીધી હતી અને સંપાદન હિંમત કાતરિયાએ કર્યું હતું. ક્ષતિ બદલ દિલગીર છીએ.…
રાજ પ્રજાપતિ, મહેસાણા
ઇન્વેસ્ટર વિઝાની સમજૂતી... 'વિઝા વિમર્શ'માં ઇબી-૫ વિઝા કૅટેગરીની મુદ્દાસર માહિતી મળી. ઇબી-૫ ઇન્વેસ્ટર વિઝાના પાથમાં ટેબ્યુલર ઇન્ફોર્મેશન દ્વારા તેની સ્પષ્ટ સમજણ મળી રહી.
હિમાંશુ સુરાણા, રાજકોટ
વન્યજીવો માટે સુરક્ષા કવચ... 'કચ્છનાં જંગલોનાં પ્રાણીઓ પર કૅમેરાથી નજર'ની વિગતો જાણી આનંદ થયો. વન્યજીવોની તસ્કરીથી માંડી તેના શિકારની પ્રવૃત્તિ પર એક સુરક્ષા કવચ તૈયાર થયું. કચ્છનાં જંગલોમાં પ્રાણીઓની ઘણી પ્રજાતિ લુપ્ત થવાને આરે હોય ત્યાં…
ચિરાગ જોષી, મુન્દ્રા
રોજગારીની અઢળક તકો... 'અભિયાન'માં નિયમિત 'નવી ક્ષિતિજ'માં અવનવી રોજગાર ક્ષેત્રની વિશેષ માહિતી વાંચવા મળે છે જે ઘણી ઉપયોગી બની રહે છે. એજ્યુકેશન સાથે 'અધર સ્કિલ ડેવલોપમેન્ટ' સાથે વિવિધ વિદ્યાશાખાઓની વિગતો 'ઓપ્શનલ કરિયર' તરીકે મદદરૃપ બની રહે…
રાહુલ પંડ્યા, સુરત
તઘલખી ફરમાનમાં અટવાતાં નવદંપતીઓ… સમાજમાં આંતરલગ્નોનો હવે કોઈ છોછ રહ્યો નથી. યુવા પેઢીમાં પોતાના જીવનસાથીની પસંદગી કરવા માટે વિવેક-બુદ્ધિ સાથે તૈયાર થઈ ગઈ છે. આંતરજ્ઞાતિ લગ્નબંધનથી બંધાયેલાં યુગલો પોતાની જ્ઞાતિના કહેવાતા આગેવાનોની 'નાપસંદગી'…