અશોક વોરા, ગાંધીધામ – કચ્છ
'ગાંધીધામ જમીનનો જટીલ કોયડો'
લેખમાં નીચે મુજબની હકીકતલક્ષી ભૂલો રહેલી છે. હકીકતો ઉપર યોગ્ય પ્રકાશ પાડીને ઉલ્લેખ કરવામાં આવેલ નથી.
મિતેશ પરમાર, હિંમતનગર
'સ્ત્રીબીજ' ધરમ કરતાં ધાડ પડી...
'સ્ત્રીબીજ દાનઃ રોકડી-નો આ શોર્ટકટ પકડવા જેવો નથી'માં હકીકત જાણી તબીબી ક્ષેત્રે થતાં વેપલા-વેપારની ગંભીર બાબતો બહાર આવી. કમિશન દ્વારા ડોનરોને પકડી લાવતી 'લોબી' તબીબી વ્યવસાયને બદનામ કરતી રહે છે. ગરીબ…
જિતેન્દ્ર મકવાણા, ભરૃચ
લાઇફ ઇન્સ્પાયર્ડ આર્ટિકલ્સ...
'અભિયાન' ન્યૂઝ મેગેઝિનની સાથે-સાથે જીવન ઘડતર માટેના મનનીય લેખો આપે છે. 'પંચામૃત', 'ચર્નિંગ ઘાટ' અને 'હૃદયકુંજ'માં જીવનની સમસ્યા, જીવનને જોવાની દ્રષ્ટિ-વિકટ પરિસ્થિતિમાં વ્યક્તિએ સમ્યક માર્ગ કેવી રીતે…
– હેમંત પંચાલ, નવસારી
'અભિયાન'માં જીવનઘડતરના લેખો વાંચવા ગમે છે. ફેમિલી ઝોનમાં પરિવારની ઉપયોગી માહિતી વાંચવી ગમે છે.
ભક્તિ આપ્ટે, ગોરેગાંવ
ભિક્ષુકો માટે નવતર પ્રયોગ...
મુંબઈમાં રસ્તે ભીખ માગતા ભિક્ષુકોને તેમની આવડત મુજબ કોઈ હુન્નર શીખવાડી તેમને પગભર કરી ભિક્ષાવૃત્તિથી છુટકારો મેળવે તે માટે મહારાષ્ટ્ર સરકારે સ્તુત્ય પગલાં લીધાં છે. દેશમાં ખાસ કરીને મેટ્રો સિટીમાં ભિક્ષાવૃત્તિ…
દશરથ પટેલ, અમદાવાદ
રોજગારી માટે યુવાનો ટેલેન્ટેડ બને...
રાજ્યમાં રોજગારીની તકો ઊભરી રહી છે. લાર્જ સ્કેલની ઇન્ડસ્ટ્રીઝ રાજ્યમાં કાર્યરત થઈ રહી છે. તેમાં રોજગાર માટેની તકો કરતાં યુવાનોની ટેલેન્ટનું પાસું નબળું જોવા મળે છે. ઇન્ડસ્ટ્રીઝને જોઈતો સોલિડ મેનપાવર…
હિના પુરોહિત, ગોંડલ
શરમજનક રાજકીય હસ્તક્ષેપ...
'અભિયાન'માં 'આ શંકર જુદી માટીના હતા'માં વિગતો જાણી તત્કાલીન રાજ્ય સરકારના રાજકીય હસ્તક્ષેપ સામે સવાલ ઊભા કરી દીધા. તત્કાલીન હાઈકોર્ટ જજની ટિપ્પણી-જજમેન્ટમાં રાજકીય હસ્તક્ષેપ સ્પષ્ટ રીતે દેખાઈ રહેલો જોયો. તત્કાલીન…
વિજય છેડા, બેંગલુરુ
જુદી માટીના શંકરાચાર્ય...
'અભિયાન'માં દિવંગત કાંચી કામાકોટી પીઠના ૬૯મા શંકરાચાર્ય જયેન્દ્ર સરસ્વતીનો પરિચય આપી તેમની ધર્મ સાથેની આસ્થા સાથે સમાજના વંચિત શ્રદ્ધાળુ-ભક્તો માટે મંદિર પ્રવેશને લઈ કરેલા કાર્ય નોંધનીય બની રહશે. પરંપરાગત રૃઢિઓમાં…
મહેશ પરમાર, વિરમગામ
કાર્ટૂન્સઃ ગાગરમાં સાગર...
'અભિયાન'માં પ્રકાશિત થતાં જામીનાં કાર્ટૂન્સ લાજવાબ હોય છે. નિર્દોષ હાસ્યરસ સાથે તાતાતીર મારતી કાર્ટૂન્સની રજૂઆત ગાગરમાં સાગરનું કામ કરી જાય છે. સામાજિક-રાજકીય ઘટનામાં હાસ્યરસને કટાક્ષ રૃપે મુકી મોજ કરાવી દે છે.…
અશોક દેસાઈ, અમલસાડ
આઝાદીના લડવૈયાઓની પ્રેમકથા...
'અભિયાન'માં 'ક્રાંતિપથ પર પ્રણયનાં ફૂલ'માં દેશની આઝાદીના લડવૈયાઓની પ્રેમકથાના અંશો વાંચવા મળે છે. તેમની પ્રણય કથા દેશદાઝ સાથે જોડાયેલી છે. ઇતિહાસમાં ગરકાવ થઈ ગયેલા લડવૈયાઓની જિંદગીના એક અપ્રકાશિત પાસાની…