Chintan બાળકો ડાબે હાથે ક્યાંક મુકાઈ ન જાય, જોજો સૂકાઈ ન જાય… બાળકો પ્રત્યેનાં આપણાં… Mar 5, 2018 345 પ્રેમનો અર્થ માત્ર આપવાનું છે, કંઈ લેવાનું નથી. ચાહવાનો અર્થ ભેદી છે.
Chintan ચીટરો અગણિત, ચીટરકથા અગણિત ફ્રોડની માયાજાળ જ એવી છે કે… Mar 1, 2018 332 લોભી હોય ત્યાં ધુતારા ભૂખે ના મરે, એ કહેવત પણ ઘણી જૂની થઈ. ધૃતિ શબ્દ ફરતો-ફરતો અંગ્રેજીમાં અંતે છેક તેરમી સદી આજુબાજુ 'ફ્રોડ' બને છે. મનુષ્યને ફ્રોડ સાથે ઘણો જૂનો નાતો. બેંક શબ્દ પછી આવ્યો. ઘણા તો કહેશે કે ફ્રોડ હતું એટલે જ બેંકો આવી.