શું ‘લખે ગુજરાત, વાંચે વિશ્વ’ જેવું કશું ક્યારેક થશે?
લખેલી/બોલેલી ભાષાને પામવા…
બાળભોગ્ય કે ચવાઈ ગયેલા જોકને સાંભળવાનો કંટાળો આવે, પણ વાંચીએ તો અમુક વિચાર આવી શકે.
ઉનાળાની આ વહેલી-વહાલી શીતળ સવાર સહુને માટે નથી
ઉનાળામાં સવારનો પવન હજુ…
વહેલી સવારે જાગૃતિ તો પ્રકૃતિના તમારા પરના આશિષનું એક શુભચિહ્ન છે, પણ આ વહેલી અને વહાલી સવાર સહુને માટે નથી.
નિવૃત્તિ પહેલાં પરિવારને કેટલો સમય આપો છો?
લોકો નિવૃત્ત થાય પછી એકાએક…
સમય હંમેશાં કામ કરવા માટેનો નથી હોતો અને એવા સમયને બહુ જ ઓછા લોકો ઓળખે છે.
સે નો ટુ ડોરેમોન
ધીઝ કિડ્ઝ વિલ મેક અસ પ્રાઉડ
કાર્ટૂન ચેનલ્સ પર જંક ફૂડ કંપનીઓની જાહેરાત નહીં ચાલે. સીધી વાત છે કે બાળકોના શરીરની તંદુરસ્તી મહત્ત્વની છે
માત્ર પેટના ગુલામ ન બનો
આ દુનિયામાં નિઃસ્વાર્થ…
નિર્બળતા છોડો અને દરેક માણસને પેટ છે તે ખરું હોવા છતાં માત્ર પેટના ગુલામ ન બનો
બળાત્કારી ફક્ત શરીરથી નહીં, મનથી પણ નગ્ન હોય છે
દર ૯૮ સેકંડે અમેરિકામાં…
આઇટમ સોંગ, રોઝ વગેરે ડે 'ને સેક્સ એજ્યુકેશન થકી ક્રાંતિ કરીશું? વિદેશમાં સેક્સ એજ્યુકેશન/કન્સલ્ટેશન દરમિયાન કેટલા જાતીય ગુના થાય છે એ આપણને ખબર છે?
બે ઘડી નવરાશની વેળા…
પોતાની પ્રિય પ્રવૃત્તિની…
દુનિયામાં નિજાનંદ નામની પણ કોઈ પ્રવૃત્તિ જ હોય છે તે હજુ એ લોકો તો ભૂલ્યા જ નથી. જેઓ જિંદગીના કેન્દ્રમાં છે.
કુદરત પણ બોલવા પૂરતું લાઇક/લવ કરશે તો?
લાઇક એન્ડ લવવાળા માણસ તું…
ગિરનાર વિષેનું પુસ્તક વાંચીને વા વા વા કરીએ 'ને ગિરનારના પહાડો ખૂંદતા આપણને ઘણુ ઘણુ રોકે. નર્મદા નર્મદા નર્મદા.
સંવાદ માનવીની એક વિશિષ્ટ શક્તિ છે
શબ્દોમાં દિલની લાગણી વ્યક્ત…
અંતરની વાત કહીએ કે અંતરની લાગણીને શબ્દોમાં પ્રગટ કરીએ. સંવાદ કરવાની શક્તિ તે માનવીની એક વિશિષ્ટ શક્તિ છે
મનુષ્ય છીએ એટલે અપેક્ષાઓ તો રહેવાની જ છે…
અપેક્ષાઓ તો બહુ ઊંડા મૂળ…
અપેક્ષા રાખવી અને બીજાઓને આપણા પ્રત્યેની અપેક્ષાઓ જન્માવવી એ આપણો દોષ નથી.